ખેડૂતો તાર ફેન્સીંગની સહાય માટે કાલે રવિવારથી અરજી કરી શકશે

- text


 

મોરબી : મોરબી જીલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવાની સહાય યોજનાના વર્ષ ૨૦૨૩-૨૪ માટે અરજીઓ મેળવવા આઇ ખેડૂત પોર્ટલ આવતીકાલ તા.૧૦થી સવારે ૧૦:૩૦ કલાકે ખુલ્લું મૂકવામાં આવશે. વધુમાં વધુ ખેડુતોને લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ દ્વારા અનુરોધ કરાયો છે.

- text

 

- text