વાંકાનેરના વઘાસિયા ગામે ચાલતા ચાલતા પડી જતા વૃધ્ધાનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે પોતાના ઘેર ચાલતા ચાલતા પડી ગયેલા જાનીબેન હકાભાઈ ડાભી ઉ.65 નામના વૃધ્ધાને ઇજાઓ પહોંચતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text