મોરબીના લખધીરપુર રોડ ઉપર રમતા રમતા પડી ગયેલ બાળકીનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક ચંદનભાઈ ઘેડઈ નામના યુવાનની ત્રણ વર્ષની પુત્રી શુભાશ્રી ગઈકાલે લેબર ક્વાટર્સ પાસે રમતા રમતા પડી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે રાજકોટ હોસ્પિટલ પોલીસ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવા આવી હતી.

- text

- text