મોરબીના નવા સાદુળકા નજીક કેનાલમાંથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી

- text


મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર નવા સાદુળકા ગામ પાસે આવેલી પાવડીયારી તરફ જતી કેનાલમાંથી કોઈ અજાણ્યો તસ્કર મૂળ ભરતનગર અને હાલમાં મોરબી રહેતા કાંતિલાલ ડાયાભાઇ માકાસણાની રૂપિયા 10 હજારની કિંમતની ઇલેક્ટ્રિક પાણી ખેંચવાની મોટરની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text