વાંકાનેર : ઢુંવા નજીક સિરામિક ફેકટરીમાં સગીર પરિણીતાનું મૃત્યુ !

- text


વાંકાનેર : વાંકાનેરના ઢુંવા નજીક આવેલ જેટ સિરામિક ફેક્ટરીના લેબર કવાટર્સમા રહેતી 17 વર્ષ 10 મહિના ઉંમર ધરાવતી કોમલબેન શૈલેષભાઇ ચૌહાણ નામની પરિણીતાનું અગમ્ય કારણોસર મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text