મોરબીના બેલા(રં) ગામમાં બુધવારે રાત્રે “સોન બાઈની ચુંદડી” નાટક ભજવાશે

- text


મોરબી : મોરબીના બેલા(રં) ગામમાં પટેલ સમાજ વાડીમાં બેલા નાટક યુવક મંડળ દ્વારા તા.15 નવેમ્બરને બુધવાર રાત્રે 10:30 કલાકે સામાજિક નાટક સોન બાઈ ની ચુંદડી ભજવવામાં આવશે. સાથે પેટ પકડીને હસાવતું કોમિક જેઠો જમાદાર પણ ભજવવામાં આવશે. સમસ્ત કલાપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા બેલા ગામ સમસ્ત તથા બેલા નાટક યુવક મંડળ દ્વારા નિમંત્રણ આપવામાં આવે છે.

- text

- text