મોરબીમાં શી ટીમે ગરીબોને મીઠાઈ વિતરણ કરી દિવાળી ઉજવી 

- text


મોરબી : આજે દિવાળી હોય, જરૂરિયાતમંદ લોકોના ચહેરા ઉપર પણ તહેવારનો હર્ષ દેખાય તે માટે મોરબીમાં એ ડિવિઝન પોલીસ મથકની શી ટીમે જરૂરિયાતમંદો લોકોને મીઠાઈ વિતરણ કરી દિવાળીનો પર્વ ઉજવ્યો હતો.

- text

- text