મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં દારૂની બાટલી સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીના નાકા પાસેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે આરોપી સુરેશભાઈ ભુપતભાઇ પરમાર રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી, મૂળ રહે.કાંથારીયા, તા.ચુડા વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text