સ્વાગત હોલમાં પટેલ ફટાકડા મોલનો પ્રારંભ : અવનવી 1111 આઇટમો, એકદમ વ્યાજબી ભાવે

 

ભારતની ટોપ-10 બ્રાન્ડના જ ફટાકડાની વિશાળ વેરાયટી, ખરીદી ઉપર કમ્પ્યુટર બિલ મળશે, છેતરાવવાની કોઈ શક્યતા જ નહીં : રૂ.10 હજારથી વધુની ખરીદી ઉપર આકર્ષક ગિફ્ટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સ્વાગત હોલમાં પટેલ ફટાકડા મોલનો શુભારંભ થયો છે. જ્યાં ફટાકડાની એકથી એક ચડિયાતી આઇટમો મળતી હોય, આજે જ પરિવાર સાથે અહીં વ્યાજબી ભાવે ફટાકડા ખરીદવા પધારો.

મોરબીમાં રવાપર ચોકડી નજીક આવેલ સ્વાગત હોલમાં પાટીદાર ફટાકડા મોલ કાર્યરત છે. જ્યાં ફટાકડાની ફેન્સી સહિતની 1111 આઇટમો મળે છે. અહીં કોરોનેશન, સ્ટાન્ડર્ડ, સુપ્રિમ, સોની, વિનાયગા, ટાઇગર, વનીથા, કોક બ્રાન્ડ, મારૂતિ, મરક્યુરી સહિતની દેશની ટોપ 10 બ્રાન્ડના જ ફટાકડા મળે છે. વધુમાં અહીં કમ્પ્યુટરાઈઝ બિલ જ મળે છે. રૂ.10 હજારથી વધુની ખરીદી ઉપર આકર્ષક ગિફ્ટ ફ્રી આપવામાં આવે છે. અહીં તમામ ફટાકડાના ભાવ પણ એકદમ વ્યાજબી હોય અહીંથી ફટાકડાની ખરીદી એટલે છેતરાવવાની કોઈ જ શકયતા નહિ.

પટેલ ફટાકડા મોલ
સ્વાગત હોલ,
રવાપર ચોકડી, મોરબી
સમય : સવારે 7થી રાત્રે 12