મોરબીમાં 4 ચોરાઉ મોબાઈલ સાથે શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મોબાઈલ ચોરીનો અનડિટેકટેડ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ટેક્નિકલ વર્કને આધારે ટીમે સામાકાંઠે વિશિપરા મેઈન રોડ ઉપરથી મયુરભાઈ મોતીભાઈ સુસરા વાળાને ચાર ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text