માળીયાના વવાણીયા ગામે પાંચ જુગારી પકડાયા 

- text


મોરબી : માળીયા તાલુકાના વવાણીયા ગામે માળીયા પોલીસે દરોડો પાડી સરકારી દવાખાના પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કાસમભાઇ ઉમરભાઇ ઢુસા, અબ્બાસભાઇ સીદીભાઇ ગુચડ, કાનજીભાઇ હરખાભાઇ સુરેલા, સુરેશભાઇ માધુભાઇ સુરેલા અને હનિફભાઇ મામદભાઇ પઠાણને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text