મોરબી ઓટો મોબાઇલ એસો. દ્વારા શરદ પૂર્ણિમા રાસોત્સવ યોજાય

- text


મોરબી : મોરબીમાં શરદ પૂર્ણિમાના દિવસે ઓટો મોબાઇલ એસોસિએશનના સભ્યોના પરિવાર માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ રમ્યા હતા.

ઓટો મોબાઈલ એસોસિએશન આયોજિત રાસોત્સવમાં 13 વર્ષથી ઉપરના દરેક ખેલૈયાઓ, મેરીડ કપલ, વેલડ્રેસ એમ દરેક કેટેગરીના 1,2,3 નંબરના વિજેતાઓને સિલ્વર બેટરી મેન્યુ. મેટોડા, રાજકોટની કંપની દ્વારા આકર્ષક ઈનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસોસિએશનના પ્રમુખ ત્રિભોવનભાઈ લીખીયા અને કેતનભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text