યોગી ઇલેક્ટ્રોનિક્સમાં નવરાત્રી ધમાકા ઓફર : ડિસ્કાઉટ, 22.5 ટકા સુધીનું કેશબેક અને શ્યોર ગિફ્ટ તો ખરી જ

 

ફ્રીઝ, વોશિંગ મશીન, એલઇડી, માઇક્રોવેવ ઓવન, મોબાઈલ અને ઘરઘંટી સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ઉપર ઓફર લાગુ : ઇઝી ઈન્સ્ટોલેશન સાથે વ્યાજ વગરના સરળ હપ્તા સહિતના પણ અનેક લાભ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ માટે યોગી ઈલેક્ટ્રોનિક્સ નવરાત્રીના પર્વને લઈને ધમાકેદાર ઓફર્સ લઈને આવ્યુ છે. જેમાં એલઇડી, ફ્રીઝ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, મોબાઈલ અને ઘરઘંટી સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ઉપર ડિસ્કાઉટ ઉપરાંત 22.5ટકા સુધીનું એડિશનલ કેશબેક પણ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ઉપર મળી રહ્યું છે. વધુમાં અહીં ઇઝી ઈન્સ્ટોલેશન સાથે વ્યાજ વગરના સરળ હપ્તા સહિતના પણ અનેક લાભ આપવામાં આવી રહ્યા છે. તો ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી ફક્ત યોગી ઇલેક્ટ્રોનિક્સમાંથી જ કરો.

બ્રાન્ચ -1 ( સેમસંગ પ્લાઝા)
ચિત્રકૂટ સિનેમા પાછળ,
જૂના મહાજન ચોક, મોરબી
મો.નં. 9825648696
બ્રાન્ચ -2
ગેસ્ટ હાઉસ રોડ, મોરબી
મો.નં.9904255444