મોરબીની ડી.જે. પટેલ કન્યા વિદ્યાલયના નિવૃત શિક્ષિકા દ્વારા સેનેટરી પેડનું વિતરણ

- text


મોરબી : મોરબીની ડી.જે. પટેલ કન્યા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષિકા નીતાબેન પટેલ દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓને સેનેટરી પેડનું વિતરણ કરાયું હતું.

મહત્વનું છે કે, નીતાબેન પટેલ દ્વારા દર બે માસે વિદ્યાર્થિનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે નીતાબેન પટેલ દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓને સેનેટરી પેડનું વિતરણ કરાયું હતું.

- text

- text