“ગોલ્ડન જ્વેલ્સ”માં આભૂષણો ઉપર ધમાકેદાર ઓફર : કાર્ડ ખેંચો અને ડિસ્કાઉટ મેળવો

રાજકોટ, જામનગર અને અમદાવાદ આ ત્રણેય શહેરોના શો-રૂમમાં 25 ઓક્ટોબર સુધી ઓફર : કાર્ડમાં મેકિંગ ચાર્જ ઉપર 30થી લઈને 100 ટકા સુધીનું ડિસ્કાઉટ મળશે, જો જેકપોટ કાર્ડ ખુલશે તો માત્ર સોનાના જ પૈસા આપવાના થશે

પ્રીમિયમ અને એક્સકલુસિવ ડિઝાઇનર જવલેરીની વિશાળ રેન્જનો અદ્યતન ડિસ્પ્લે, અલગ અલગ પ્રીમિયમ સિટીંગ લોન્જ, સ્પેશિયલ બ્રાઈડલ લોન્જ અને ચેન્જીગ રૂમની સુવિધા 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગોલ્ડન જ્વેલ્સ”ના રાજકોટ ખાતેના શો-રૂમમાં ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં કાર્ડ ખેંચીને ડિસ્કાઉટ મેળવી શકાશે. આ ઓફર તા.25 ઓક્ટોબર સુધી જ ચાલવાની હોય આજે જ પરિવાર સાથે ખરીદી કરવા પધારો.

રાજકોટના કોટેચા ચોકમાં ગોલ્ડન જ્વેલ્સ શો-રૂમ કાર્યરત છે. જ્યાં પ્રીમિયમ અને એક્સકલુસિવ ડિઝાઇનર જવલેરીની વિશાળ રેન્જનો અદ્યતન ડિસ્પ્લે, અલગ અલગ પ્રીમિયમ સિટીંગ લોન્જ, સ્પેશિયલ બ્રાઈડલ લોન્જ અને ચેન્જીગ રૂમની સુવિધા આપશે આપને જ્વેલરીની ખરીદીનો અલગ જ અનુભવ આપે છે. અહીં મેન & વિમેન માટે એન્ટિક, રજવાડી, પોલકી, લાઈટ વેઈટ, વેસ્ટર્ન કલેક્શન અને યુનિક ડિઝાઈન અદ્ભુત કારીગરીનું કલેક્શન મુકવામાં આવ્યું છે.

અમદાવાદના શો-રૂમને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થતાં રાજકોટ, જામનગર અને અમદાવાદના શો-રૂમમાં ‘ધ ગોલ્ડન કાર્પેટ’ ઓફર મુકવામાં આવી છે. જેમાં કાર્ડ ખેંચીને મેકિંગ ચાર્જ ઉપર 30 ટકાથી લઈ 100 ટકા સુધીનું ડિસ્કાઉટ મળી શકશે. આ ઉપરાંત તેમાં જો જેકપોટ કાર્ડ આવશે તો ગ્રાહકે અન્ય કોઈ ચાર્જ ચૂકવવાનો નહિ રહે. માત્રને માત્ર સોનાની જ કિંમત ચુકવવાની રહેશે. તો આજે જ ખરીદી કરવા પધારો અને આ ધમાકેદાર ઓફરનો લાભ લ્યો.

સરનામું : ગોલ્ડન જ્વેલ્સ

શોપ નંબર 2, ગ્રાઉન્ડ ફ્લોર, યુનિટી પ્રાઇડ,

રાજકોટ નાગરિક બેંકની બાજુમાં, 

કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ

સંપર્ક : 9586886875