ND tail સ્ટુડિયોમાં નવરાત્રીની ધમાકેદાર ઓફર્સ, સિરામિક કોટિંગ ઉપર 40 ટકાનું ડિસ્કાઉન્ટ

 

ઓફર માત્ર નવરાત્રી સુધી જ ચાલશે : રબ્બર કોટિંગ, ગ્લાસ કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ,10H ગ્રાફેન સહિતની સર્વિસ સાથે તમામ એસેસરીઝ હોલસેલ ભાવે ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : કારના શોખીન મોરબીવાસીઓ માટે કારને ટનાટન બનાવવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે ND tail સ્ટુડિયોમાં સિરામિક કોટિંગ ઉપર 40 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આજે જ સર્વિસ બુકીંગ કરાવો.

મોરબીમાં શક્ત શનાળા ચોકડી નજીક,
ધૂનડા જવાના રસ્તે નાઈટ લાઈફ કાફેની બાજુમાં ND tail સ્ટુડિયો આવેલ છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. અહીં સિરામિક કોટિંગ, રબ્બર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ, ગ્લાસ કોટિંગ, 9H, 10H, 10H ગ્રાફેન કરી આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં કારની તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે આપવામાં આવે છે.

ND tail સ્ટુડિયોમાં નવરાત્રી પર્વને લઈને ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં સિરામિક કોટિંગ ઉપર 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લ્યો. વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં. 7859813375નો સંપર્ક કરવા જણાવાયું છે.

ND tail સ્ટુડિયો
નાઈટ લાઈફ કાફેની બાજુમાં,
શક્ત શનાળા ચોકડી નજીક,
ધૂનડા જવાના રસ્તે,
મોરબી

https://www.instagram.com/reel/Cx529oMpkj8/?igshid=MzRlODBiNWFlZA==