મોરબી નિવાસી ઊર્મિલાબેન ફેફરનું અવસાન

- text


મોરબી : મૂળ અદેપર હાલ મોરબી નિવાસી ઊર્મિલાબેન ગજેન્દ્રભાઈ ફેફર તે ગજેન્દ્રભાઈ જીવરાજભાઈ ફેફર (મો.નં. 98253 43319)ના પત્ની, જયભાઈ ગજેન્દ્રભાઈ ફેફર (મો.નં. 87587 13179), અક્ષયભાઈ ગજેન્દ્રભાઈ ફેફર (મો.નં. 76988 18815)ના માતાનું તારીખ 29-9-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-10-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગજાનંદ પાર્ક, તુલશી હાઈટ્સ, લીલાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text