ચોર લૂંટારાઓની હવે ખેર નથી ! R.K.સીસીટીવી લાવ્યું ધમાકેદાર ઓફર્સ, 6 મહિનાની સર્વિસ ફ્રી

 

ઘર, ઓફિસ, હોટલ, કારખાના, મોલ માટે તમામ પ્રકારના સીસીટીવી કેમેરા વ્યાજબીભાવે ઉપલબ્ધ : ફાસ્ટ ઈન્સ્ટોલેશન અને ફાસ્ટ સર્વિસનો વાયદો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના R.K.સીસીટીવીમાં ગણેશ ચતુર્થીની ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. જેમાં કેમેરા સાથે ઇન્સ્ટોલેશન અને 6 મહિનાની સર્વિસ ફ્રી આપવામાં આવે છે. તો આજે જ ઓફર્સનો લાભ લ્યો.

હાલના સમયમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા જરૂરી બન્યા છે. ત્યારે R.K.સીસીટીવીમાં ઘર, ઓફિસ, હોટેલ, મોલ, શોપિંગ સેન્ટર અને કારખાના માટે વાઇફાઇ કેમેરા, HD કેમેરા, IP કેમેરા તેમજ DVR ઉપલબ્ધ છે. જેમાં એક વર્ષની ગેરેન્ટી આપવામાં આવે છે. વધુમાં અહીંથી ફાસ્ટ ઈન્સ્ટોલેશન અને ફાસ્ટ સર્વિસનો વાયદો પણ આપવામાં આવે છે. તો આપની મિલકતને સુરક્ષિત રાખવા આજે જ સીસીટીવી કેમેરા લગાવો અને સુરક્ષાને લઈને નિશ્ચિંત બનો.

વધુ વિગત માટે
R.K.સીસીટીવી
મો.નં. 7778888619