જિલ્લા કક્ષાની વાર્તા કથન સ્પર્ધામાં દેવળીયા પ્રા.શાળાની બાળકી ઝળકી

- text


મોરબી : શિક્ષણ વિભાગ- ગાંધીનગર તેમજ જીસીઇઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન આયોજિત નિપુણ ભારત મિશન અંતર્ગત દેસાદયા માધ્યમિક શાળા લજાઈ ખાતે મોરબી જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રારંભિક વિભાગ ધો. 1-2માં નવા દેવળીયા પ્રાથમિક શાળા -હળવદની વિદ્યાર્થીની નિત્યા રોહિતભાઈ પટેલ એ વાર્તા કથનમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી હળવદ તાલુકાનું અને શાળાનું નામ રોષ કર્યું છે.

- text

- text