12થી 2 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ અડધો ઇંચ

- text


મોરબી : મોરબી જિલ્લામાં સવારથી મેઘરાજાની અવિરત મેઘસવારી વચ્ચે બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૃમના સત્તાવાર આંકડા મુજબ આજે બપોરે 12થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન માળીયામાં 4મીમી, હળવદમાં 5 મીમી, મોરબીમાં 12મીમી, ટંકારામાં 9મીમી અને વાંકાનેરમાં 2મીમી વરસાદ નોંધાયો છે.

- text

- text