મોરબીના 10 વર્ષના સ્કેટિંગ ચેમ્પિયને કર્યું ગણેશ સ્થાપન

- text


મોરબી : ખેલ મહાકુંભ ચેમ્પિયન, સ્કેટિંગ નેશનલ ચેમ્પિયન, સ્ટેટ ચેમ્પિયન એવા માત્ર 10 વર્ષીય જૈનિલ ભોજવણી અને 3 વર્ષની પ્રિશા ભોજવણી બન્ને ભાઈ બહેને ગણપતિનું સ્થાપન કર્યું હતું. આ વેળાએ પરેશભાઈ, ભાવનાબેન સહિતના પરિવારજનોએ પણ સામેલ થયા હતા.

- text

- text