મોરબીમાં પોલીસનો બોડી વોર્ન કેમેરો ખોવાયો, કોઈને મળે તો જાણ કરવા અપીલ

- text


મોરબી : મોરબી જુના બસ સ્ટેશન પાસે ગઇકાલે જનમાષ્ટમીની શોભાયાત્રા દરમિયાન એક પોલીસ કર્મચારીનો સરકારી બીડી વોર્ન કેમેરો જનમેદનીના કારણે બોડી ઉપરથી નીચે પડી ગયેલો છે અને શોધખોળ કરવા છતા મળેલ નથી. તો જાહેર જનતાને મોરબી પોલીસ તરફથી અપીલ છે કે કેમેરો જો કોઇને મળી આવ્યો હોય અથવા કોઇ પાસે હોવાની જાણકારી હોય તો મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન નં. ૦૨૮૨૨૨૩૦૧૮૮ અથવા ૯૯૭૯૦૦૯૫૬૯ ઉપર સંપર્ક કરવો.

- text

- text