મોરબીના લાતીપ્લોટમાં ત્રણ જુગારી પકડાયા 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન લાતી પ્લોટ શેરી નં-3 ના ખુણા પાસે જાહેર રોડ ઉપર તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી દીપકભાઇ લાભશંકરભાઇ વ્યાસ, ઓસમાણભાઇ હુશેનભાઇ લોલારીયા અને ગોપાલભાઇ વલમજીભાઇ જીવાણીને રોકડા રૂપીયા 16,750 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text