તહેવાર પહેલા કારને ચમકાવો : ND tail સ્ટુડિયોમાં સિરામિક કોટિંગ ઉપર 15 ટકાનું ડિસ્કાઉન્ટ

 

તા.6 સુધી જ સેન્ટર કાર્યરત : ઓફર માત્ર 3 જ દિવસ ચાલશે : રબ્બર કોટિંગ, ગ્લાસ કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ,10H ગ્રાફેન સહિતની સર્વિસ સાથે તમામ એસેસરીઝ હોલસેલ ભાવે ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : જન્માષ્ટમીના તહેવાર પહેલા કારને ચમકાવો અને ફાયદો મેળવો. મોરબીવાસીઓને શ્રેષ્ઠ સર્વિસ પ્રોવાઈડ કરવાની નેમ સાથે કાર્યરત ND tail સ્ટુડિયોમાં સિરામિક કોટિંગ ઉપર ત્રણ દિવસ માટે 15 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આજે જ સર્વિસ બુકીંગ કરાવો.

મોરબીમાં શક્ત શનાળા ચોકડી નજીક, ધૂનડા જવાના રસ્તે નાઈટ લાઈફ કાફેની બાજુમાં ND tail સ્ટુડિયો આવેલ છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. અહીં સિરામિક કોટિંગ, રબ્બર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ, ગ્લાસ કોટિંગ, 9H, 10H, 10H ગ્રાફેન કરી આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં કારની તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે આપવામાં આવે છે.

ND tail સ્ટુડિયો તા.6 એટલે કે સાતમ સુધી જ કાર્યરત રહેવાનો છે. ત્યારબાદ જન્માષ્ટમીનું વેકેશન શરૂ થવાનું છે. તો ત્યાં સુધી એટલે કે આજથી ત્રણ દિવસ અહીં ઓફર મુકવામાં આવી છે. જેમાં સિરામિક કોટિંગ ઉપર 15 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લ્યો. વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં. 7859813375નો સંપર્ક કરવા જણાવાયું છે.

ND tail સ્ટુડિયો
નાઈટ લાઈફ કાફેની બાજુમાં,
શક્ત શનાળા ચોકડી નજીક,
ધૂનડા જવાના રસ્તે,
મોરબી

ઓફરની અવનવી અપડેટ માટે ફોલો કરો

https://instagram.com/nd_tail_studio?igshid=MWZjMTM2ODFkZg==