માળીયાના ખાખરેચી ગામે બકો વરલીના આંકડા લખતા ઝડપાયો 

- text


મોરબી : માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના ખાખરેચી ગામે રામજીમંદિર ચોકમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા મનોજ ઉર્ફે બકો પ્રભુભાઇ કૈલાને વરલી મટકાના સાહિત્ય અને રોકડા રૂપિયા 470 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text