૧૧ સપ્ટેમ્બરે હળવદ પોલીસ સ્ટેશન દ્વારા વાહનોની હરરાજી

- text


મોરબી : હળવદ પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ ૦૯ વાહનો, જી.પી.એક્ટ ૮૨ મુજબ ૦૧ વાહન તથા સ્ટે.ડા.એન્ટ્રી મુજબ ૧૪ એમ ડીટેઇન કરેલ કુલ ૨૪ વાહનોનેની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૧૧/૦૯/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ કલાકે હળવદ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે તેમ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરની યાદીમાં જણાવાયું છે.

- text