હળવદમાં નિખિલના ઘરમાંથી બીયરના છ ડબલા મળી આવ્યા  

- text


હળવદ : હળવદ પોલીસે શહેરની આંબલીવાળી શેરીમાં રહેતા આરોપી નિખિલ હર્ષદભાઇ પારેખ નામના ઈસમના રહેણાંક મકાનમાં બાતમીને આધારે દરોડો પાડતા ઘરમાંથી કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ બીયરના છ ડબલા કિંમત રૂપિયા 600 મળી આવ્યા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે નિખિલને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text