કાન, નાક અને ગળાની તકલીફનું ફ્રી નિદાન કેમ્પ તારીખ 23/08/2023 થી 31/08/2023 સામાકાંઠે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં

હવેથી કાન, નાક, ગળાની સંપુર્ણ સારવાર સામા કાંઠે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
ડો નીરજ આનંદ ( MBBS, MS ENT )કાન ,નાક અને ગળાના સર્જન હવેથી ફુલ ટાઈમ શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મળશે.

ઉપલબ્ધ સારવાર:
1.કાનની તકલીફ જેમ કે
કાનમા થી લામ્બા સમય થી રસી આવવી, કાનમા સડો, કાનનો પડદો બદલવો, કાનની હાડકી બદલવી જેવી microsurgery, બહેરાશ ની તપસ અને સારવાર , ચક્કર ની નિદાન તથા સારવાર.

2.નાકની તકલીફ જેમ કે
નાકમા મસો, જુની શર્દી, નાસુર ની તકલીફ , નાકના વાંકા પડદા નુ ઓપરેશન

3. ગળાની તકલીફ જેમ કે
કરકસ અવાજ , સ્વરપેટીમા મસો, સ્વરતંતુમા લક્વા ની સારવાર. કાકડાના ઓપરેશન, થાઈરોઈડ તથા લાળગ્રંથી નુ ઓપરેશન.

કોમ્પ્યુટર મશીનથી બહેરાશનું નિદાન અને સાંભળવા માટેના ડિજિટલ મશીનોની સુવિધા ઉપલબ્ધ છે
વધુ માહિતી માટે : 9727527555

શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રામધન આશ્રમ સામે ,મહેન્દ્રનગર રોડ મોરબી 2.
(આ પોસ્ટ ને વધુમાં વધુ શેર કરીને જરૂરિયાતમંદ લોકોને લાભ આપવામાં સહભાગી બનીએ)