મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં જુગાર રમતા નવ ઝડપાયા 

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે તળાવીયા શનાળા ગામની સીમમાં સેન્ટ્રો સીરામીક કારખાના સામે જાહેરમાં ચાલતા જુગાર ઉપર દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી (૧)પ્રકાશભાઇ નરસીભાઇ કગથળા (૨)બાબુભાઇ દલાભાઇ રાઠોડ (૩)ભાવેશભાઇ હેમુભાઇ (૪)રાકેશભાઇ રામસેવકભાઇ નીષાદ (૫)સોમજીભાઇ ખાનાભાઇ પારગી (૬)રાજુભાઇ માંગીલાલ વર્મા (૭)અશોકભાઇ શ્યામજીભાઇ સાવરીયા (૮)અરવિંદભાઇ વિઠ્ઠલભાઇ ડાભી અને (૯)રમેશભાઇ મનજીભાઇ ચાવડાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૫૩,૨૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

- text