બાળકને તેના અદ્દભૂત બ્રેઇનનો પરિચય કરાવો : અલોહાના બ્રેઈની કોર્સમાં 25 ટકા સ્કોલરશીપ!

 

60 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ સ્કોલરશીપને પાત્ર : આંતરરાષ્ટ્રીય કક્ષાનો આ કોર્ષ 7થી 16 વર્ષના બાળકોના બ્રેઇન માટે ખૂબ ફાયદાકારક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બાળકોને તેના અદભુત બ્રેઇનનો પરિચય કરાવતા અલોહાના બ્રેઈની કોર્ષમાં જોડાવવાની સુવર્ણ તક આવી છે. 31મી સુધી 60 ટકાથી વધુ ગુણ મેળવનાર દરેક બાળકોને આ કોર્ષમાં 25 ટકા સુધીની સ્કોલરશોપ આપવામાં આવી રહી છે. હાલ જૂજ સીટ જ બાકી હોય વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

આપના બાળકના ફ્યુચર માટે આપ હંમેશા વિચારતા રહો છો. શું આપ આપના બાળકને કોઈ એવી ટ્રેનીંગ આપવા ઈચ્છો છો કે જે બાળકને આખી જીંદગી ઉપયોગી બને? તો આપના બાળકને આપો એક અનોખો મોકો, એને શિખવા દો કે તેનું બ્રેઈન અદ્ભૂત છે, પાવરફુલ છે અને એવા કાર્યો કરી શકે છે જે અશક્ય લાગે. એને એ જાણવા દો કે બ્રેઇન જ જીવનનું કર્તાહર્તા છે અને તેને ટ્રેઈન કરી કંટ્રોલ કરવાથી અભ્યાસ તો શુ, સ્પોર્ટસ, રીલેશન સહિતના જીવનના દરેક પાસા પર પ્રભુત્વ મેળવી હેપીનેશ અને સક્સેસ મેળવી શકાય છે.

બ્રેઇની કોર્ષના ફાયદાઓ

વધુ સારું કોન્સન્ટ્રેશન અને ફોક્સ
●કોન્ફીડન્સ અને સોશિયલ સ્કિલમાં સુધારો
● અભ્યાસ પ્રત્યેની રુચિ અને વલણમાં સુધારો
● યાદશક્તિમાં સુધારો
● એનાલીટિકલ અને એપ્લીકેશન સ્કીલમાં સુધારો
● ઓબ્ઝર્વેશન વધુ શાર્પ બને છે
● ક્રિએટીવીટી અને ઈમેજીનેશન સ્કીલમાં વૃધ્ધિ
● વિઝ્યુલાઈઝેશન સ્કીલમાં ઈમ્પ્રુવમેન્ટ

વેબસાઈટ : www.brainy.co.in

અલોહા એકેડમી
બીજો માળ, બોમ્બે માર્કેટ કોમ્પ્લેક્ષ,
નીલકંઠ સ્કૂલ પાસે,
બાપા સીતારામ ચોક,
રવાપર રોડ, મોરબી
મો.નં.90239 93209