“ડિયો ડેપ” અહી છે રોજીંદી જીવનની તમામ ઉપયોગી વસ્તુઓનો ખજાનો..તે પણ આકર્ષક ભાવમાં..

જીહા..મહેન્દ્ર નગર નજીક “ડિયો ડેપ”ની એકવાર અચૂક મુલાકાત લેવા જેવી..અહી મળશે ઓનલાઈન અને મેગા મોલ કરતા પણ વ્યાજબી ભાવમાં સારી વસ્તુઓ..

ગૃહિણીઓ માટે ઘર વપરાશની તમામ વસ્તુઓ જેવી કે હેલ્થકેર, કિચનવેર, હોમડેકોર, હાર્ડવેર, મોબાઈલ એસેસરીઝ, રમકડા, સ્ટેશનરી આઈટમોની વિશાળ રેન્જ..

સાથે અત્યારે સ્પેશિયલ જન્માષ્ટમી ઓફરમાં મેળવો પાંચથી આંઠ ટકા ડિસ્કાઉન્ટ…

વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે..

સરનામું : “ડિયો ડેપ”

શિવ કોમ્પલેક્ષ, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામે, એક્સિક બેંક ઉપર, બીજો માળ

સંપર્ક : 9726911922, 9913968868

#MorbiUpdate