મોરબીના સિપાઈવાસમાંથી દારૂની તૂટેલી બોટલ સાથે એક ઝડપાયો 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લગધીરવાસમાં આવેલ સિપાઈવાસમાંથી આરોપી સમીરભાઇ મયુદીનભાઇ સૈયદને વિદેશી દારૂની વ્હાઇટ બ્લુ પ્રીમીયમ બ્રાન્ડ વ્હીસ્કીની તૂટેલી બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text