ટંકારાના બંગાવડી ગામના પાટિયા પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માત, એકને ઇજા 

- text


ટંકારા : ટંકારા – ધ્રોલ હાઇવે રોડ ઉપર બંગાવડી ગામના પાટીયા પાસે ટ્રક નંબર R-J-27-GC-3586ના ચાલકે મોરબીના ખાખરાળાંના રહેવાસી નવઘણભાઈ આયદાનભાઈ સવસેટાની GJ-36-R-4314 નંબરની કાર સાથે અકસ્માત સર્જતાં કારમાં બેઠેલા મહેશભાઈ આયદાનભાઈ સવસેટાને જમણા પગના ભાગે ઈજાઓ પહોંચતા ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- text

- text