TATTOO HOUSEમાં શ્રાવણ માસની ધમાકેદાર ઓફર : દરેક ટેટુ ઉપર 30 ટકાનું ડિસ્કાઉન્ટ

પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ દ્વારા તમામ કેર વિશે માર્ગદર્શન આપી બાદમાં ટેટુ કરી આપવામાં આવે છે : ટેટુનું સંપૂર્ણ વર્ક હાઈજેનિક : ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહિ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ટેટુ કરાવવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે મોરબીના TATTOO HOUSEમાં શ્રાવણ માસ નિમિત્તે અવિશ્વસનીય ઓફર મુકવામાં આવી છે. તો આજે જ પધારો અને આપનું મનગમતું ટેટુ પ્રોફેશનલ આર્ટીસ્ટ પાસે કરાવો.

મોરબીમાં શનાળા મેઈન રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે ગેલેક્સી પ્લાઝામાં TATTOO HOUSE કાર્યરત છે. જ્યાં પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ રસિક જાદવ દ્વારા ટેટુ કરી આપવામાં આવે છે. સૌ પ્રથમ તો અહીં ટેટુ વિશે તેમજ તેની કેર વિશે નોલેજ આપવામાં આવે છે. ત્યારબાદ ટેટુ કરી આપવામાં આવે છે. પછી આફ્ટર કેરને લગતી વસ્તુ પણ આપવામાં આવે છે. અહીં ટેટુનું સંપૂર્ણ વર્ક હાઈજેનિક હોય છે.

હાલ અહીં શ્રાવણ માસ નિમિત્તે ઓફર મુકવામાં આવી છે. જેમાં દરેક ટેટુ ઉપર 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આ શ્રાવણ માસ નિમિત્તે શિવજી કે અન્ય દેવી- દેવતા અથવા તો મનપસંદ નામ તેમજ ડિઝાઇનનું ટેટુ બનાવવા આજે જ પધારો.

ટેટુ હાઉસ
ગેલેક્સી પ્લાઝા,ઉમિયા સર્કલ પાસે,
શનાળા મેઈન રોડ, મોરબી
મો.નં.9974917209