ટીંબડીના પાટિયા પાસે લટકતી તાલપત્રી સાથે ટ્રકે રોડને બાનમાં લીધો

- text


મોરબી : મોરબી નજીક ટીંબડીના પાટિયા પાસે આજે ટ્રકમાં તાલપત્રી પાછળ ધસડાતી હોય તેમ છતાં ટ્રક ચાલકે ટ્રકને ઉભો રાખી તાલપત્રી ગોઠવવાને બદલે ટ્રકને દોડાવ્યો હતો. આવું કરી તેને રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડાડી રોડને બાનમાં લીધો હતો. ઉપરાંત કોઈ ટુ વ્હીલર તેની નજીક ગયુ હોત તો અકસ્માત સર્જાઇ તેવી પણ સ્થિતિ ઉભી થઇ હતી.

- text

- text