મોરબી : સવિતાબેન ગંગારામભાઈ રૂપાલાનું અવસાન

- text


મોરબી : સવિતાબેન ગંગારામભાઈ રૂપાલા ( ઉ.વ.73) તે ગંગારામભાઈ અરજણભાઈ રૂપાલાના પત્ની, પ્રકાશભાઈ, પ્રદીપભાઈના માતૃશ્રી તથા સાગરના દાદીનું તા.24ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.27ને ગુરૂવારે સવારે 8થી 10 વાગ્યે ઉમા હોલ, બહુચરાજી મંદિર સામે, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.મો.નં.9825333815

- text

- text