મોરબીના ગાળા ગામના પાટિયા નજીક ડિસ્પ્લે બોર્ડ સાથે ડમ્પર ટકરાવનાર ચાલક વિરુદ્ધ ફરિયાદ

- text


મોરબી : મોરબી માળીયા હાઈવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક રોંગ સાઈડમાં ડમ્પર ચલાવી ડિસ્પ્લે બોર્ડ સાથે ડમ્પર ટકરાતા થાંભલો માથે પડતા ડમ્પર ચાલક રમેશભાઈ શિવાભાઈ દારોદ્રાનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવમાં મૃતકના ભાઈ ઉમેશભાઈએ ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

- text

- text