મોરબીમાં હાઉસિંગ બોર્ડમાં ગેરકાયદે ખડકાયેલ પાર્કિંગનું બાંધકામ ધરાશાયી

- text


મોરબી : મોરબીમાં હાઉસિંગ બોર્ડમાં ગાયત્રી મંદિર સામે ગેરકાયદે ખડકાયેલ પાર્કિંગનું બાંધકામ આજે ધરાશાયી થયું હતું. જાણવા મળતી વિગત પ્રમાણે અહીં મોટી ભૂગર્ભ ગટર હોય જેના ઉપર આ બાંધકામ બનાવવામાં આવ્યું હતું. આ બાંધકામ આજે ભારે વરસાદને કારણે પડી જતા બાઇક અને કારને નુકસાન પહોંચ્યું હતું.

- text

- text