હળવદના સાપકડામાં 7 જુગારી ઝડપાયા 

- text


હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામની મેઈન બજારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગારની મજા માણી રહેલા આરોપી મનસુખભાઈ મોહનભાઈ રાઠોડ, સવજીભાઈ વીજાભાઈ સિણોજીયા, હરેશભાઈ ભગવાનભાઈ રાતોજા, અનિલભાઈ દેવજીભાઇ રાતોજા, વાસુદેવભાઈ વીરજીભાઈ ગોઠી, ચંદુભાઈ ત્રિભોવનભાઈ ગોઠી અને મુકુંદભાઈ પરષોત્તમભાઈ રાવલને રોકડા રૂપિયા 12,200 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text