મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબીના ઇન્દિરાનગરમા મંગલમ શેરીમાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મુકેશભાઇ ગોરધનભાઇ સુરેલા, સુનીલભાઇ ગોરધનભાઇ સુરેલા, રોહીતભાઇ કેશુભાઇ કુંવરીયા અને રણજીતભાઇ ગજાભાઇ સાતોલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4500 કબજે કરી પોલીસે જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text