હળવદ માર્કેટીંગ યાર્ડમા આગ લાગતા અફરા તફરી

- text


હળવદ : હળવદમાં આજે ગુરુવારે સાંજના સમયે માર્કેટીંગ યાર્ડમાં આવેલ શ્રી કૃષ્ણ ટ્રેડિંગ નામની પેઢીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. જોકે યાર્ડના મજૂરો તેમજ હળવદ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઓલવી દીધી હતી. આગની ઘટનામાં કોઈ નુકસાન ન થયું હોવાનું સામે આવ્યું છે.

- text

- text