ઉમા એક્ઝિબિશનનો કાલે તા.27થી ધમાકેદાર પ્રારંભ : અવનવી વેરાયટી સાથેના 40થી વધુ સ્ટોલ

 

કુર્તી ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, કુર્તી પેન્ટ ટોપ ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓનો ખજાનો એક જ સ્થળે થી મળી જશે.
મુલાકાત લેનાર તમામ બહેનોને ફ્રી અપર લિપ્સ એન્ડ ફોર હેડ થ્રેડિંગ : એક્ઝિબિશન તા.27 અને 28 એમ માત્ર 2 દિવસ જ ચાલશે : બહેનો માટે ફ્રી એન્ટ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બહેનો માટે કાલે મંગળવારથી બે દિવસના ઉમા એક્ઝિબિશનનો ધમાકેદાર પ્રારંભ થવાનો છે. જેમાં અવનવી વેરાયટી સાથેના 40થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. તો આ એક્ઝિબિશનની મુલાકાત જરૂર લ્યો.

મોરબીમાં રવાપર ગામના ઝાપા પાસે શંકર મંદિર સામે આવેલ ઉમા હોલમાં કાલે તા.27 અને 28 જૂન એમ બે દિવસ ઉમા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ મોરબીવાસીઓ તરફથી મળેલા ભવ્ય પ્રતિસાદ બાદ ફરી આ એક્ઝિબિશન યોજાનાર છે. જેમાં ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી, પર્સ સહિતની વસ્તુઓની વિશાળ વેરાયટી મળશે.

સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમ જ લોકોને એક જ સ્થળેથી વ્યાજબી કિંમત એ વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે આવતીકાલથી આ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશનમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી છે. આ સાથે એક્ઝિબિશનની મુલાકાત લેનાર તમામ બહેનોને ફ્રી અપર લિપ્સ એન્ડ ફોર હેડ થ્રેડિંગનો લાભ મળશે. તો જરૂરથી મુલાકાત લ્યો.

ઉમા હોલ
રવાપર ગામ, મોરબી
વધુ વિગત માટે
મો.નં. 7284013741