મોરબી સબ જેલમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો

- text


મોરબી : આજે તારીખ 21 જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોરબી સબ જેલમાં યોગ મહોત્સવની ઉજવણી કરાઈ હતી.આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે જેલમાં રહેલા જેલ સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ – બહેનોએ યોગ કરી યોગ ઉત્સવ ઉજવ્યો હતો. આ યોગ કાર્યક્રમમાં જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર પી.એમ.ચાવડા, તેમજ સ્ટાફે ઉત્સાહથી ભાગ લઈ આયોજન સફળ બનાવ્યું હતું.

- text

- text