ટીંબડીના પાટિયા નજીક સિરામિક ફેકટરીના શેડના પતરા હવામાં ઉડ્યા

- text


મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડું જતા જતા પણ પોતાનો મિજાજ દેખાડતું જઈ રહ્યું છે. જેના પરિણામે ભારે પવન ફૂંકાયો હતો. આ ભારે પવનને કારણે નેશનલ હાઇવે પર ટીંબડીના પાટિયા પાસે આવેલી કાવેરી સિરામિકના શેડના પતરા ઉડ્યા હતા. જો કે આ બનાવને પગલે કોઈ જાનહાનિ સર્જાઇ નથી.

- text

- text