મોરબી : ભાવનાબેન રાજેશભાઈ માકાસણાનું અવસાન 

- text


મોરબી: બેલા (રં.) નિવાસી ભાવનાબેન રાજેશભાઈ માકાસણા (ઉં. વ. 46) તે રાજેશભાઈ શામજીભાઈ માકાસણાના પત્ની, તે શામજીભાઈ મનજીભાઈ માકાસણીના પુત્રવધુનું તારીખ 4-6-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-6-2023 ને સોમવારે સવારે 8 થી 11 કલાકે પટેલ સમાજ વાડી, બેલા (રં.) ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 98257 37447..

- text

- text