મોરબીમા પથિક સોફ્ટવેરમાં મુસાફરોની નોંધ નહિ કરનાર રાધે હોટલનો સંચાલક પોલીસની ઝપટે

- text


મોરબી : મોરબી જિલ્લામાં હોટલોમાં આવતા મુસાફરોની નોંધ પથિક સોફ્ટવેરમાં કરવા જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમલમાં હોવા છતાં નવા બસસ્ટેન્ડ સામે આવેલ રાધે હોટલના સંચાલકે 25મે થી 30 મે સુધી હોટલમાં આવેલ મુસાફરોની નોંધ સોફ્ટવેરમાં ન કરતા મોરબી એસઓજી ટીમે હોટલ સંચાલક કિશોરભાઈ નાથાલાલ ભટ્ટ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામા ભંગ સબબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text