મોરબીનો યુવાન નવા ઓક્ટોપેડ એમ-20પ્રોનું લોન્ચિંગ કરાવશે

- text


એમ સ્ટીડીયો કંપની પોતાના નવા મોડેલનું લોન્ચિંગ કરાવશે

મોરબી : ભારતની નંબર વન ઓક્ટોપેડ બનાવતી કંપનીએ મોરબીના ઓક્ટોપેડ પ્લેયર યુવાનની પોતાના નવા ઓક્ટોપેડ મોડલને લોન્ચ કરવા પસંદ કરતા મોરબીનું ગૌરવ વધ્યું છે.

મોરબીમાં રહેતા ભવિકભાઈ ગજ્જર એક સારા એવા ઓક્ટોપેડ પ્લેયર છે, અદભુત રીતે ઓક્ટોપેડ પ્લે કરતા ભવિકભાઇ ગજ્જરની ભારતના નંબર વન એમ સ્ટુડિયો કંપની દ્વારા પોતાના નવા એમ-20 પ્રો મોડેલના લોન્ચિંગ માટે પસંદગી કરવામાં આવી છે, જેથી ભાવિકભાઈ ગજ્જર એમ સ્ટુડિયો કંપનીનું નવું એમ 20 પ્રો મોડેલનું ટુક સમયમાં લોન્ચિંગ કરશે.

- text

- text