મોરબીના સરદારબાગ નજીકથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસેથી આદીલ ગુલામહુસેનભાઈ સુમરાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક અજાણ્યો ચોર ઇસમ ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text