મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખે કર્મચારીઓને ધ કેરેલા સ્ટોરી ફિલ્મ બતાવી

- text


મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા દ્વારા નગરપાલિકાના સ્ટાફને આજે સ્કાય મોલ ખાતે મલ્ટીપ્લેક્ષ સિનેમામાં સવારે 9થી 11:30ના શોમાં ધ કેરેલા સ્ટોરી ફિલ્મ બતાવી હતી. આ ફિલ્મ શોને મોટી સંખ્યામાં કર્મચારી ભાઈઓ અને બહેનોએ માણ્યો હતો.

- text

- text