VACANCY : માઈક્રોટેક સિરામિક લેબમાં 24 જગ્યાઓ માટે ભરતી

 

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપરમાં કાર્યરત સૌથી વિશાળ અને અદ્યતન માઈક્રોટેક સિરામિક લેબમાં અલગ અલગ 24 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


◆ કેમિકલ ડિપાર્ટમેન્ટ – 10 (M/F)
◆ R&D લેબ – 10 (M/F)
◆ ઓફિસ વર્ક – 2 (M/F)
◆ ફિલ્ડ વર્ક- 2 (M/F)


માઇક્રોટેક સિરામિક લેબ
લાલપર, ગોપાલ હાર્ડવેર પાછળ,
8એ નેશનલ હાઇવે, મોરબી
મો. નં. 7359862829
મો.નં. 9723455373
મો.નં. 9426159188